કચ્છ જિલ્લામાં બી પર જોઈ વાળા વાવાઝોડાને કારણે છેલ્લા ૧૮ કલાકથી વીજળી વગર લોકો ભારે પવન અને વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે વર્તમાન પરિસ્થિતિને જોતા બી પર જોઈ વાવાઝોડાની અસર લંબાઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે જેના કારણે આજે જિલ્લા કલેકટર શ્રી અમિતભાઈ અરોરા દ્વારા ગત દિવસોમાં બહાર પાડવામાં આવેલા જાહેરનામા વધુ એક દિવસ માટે લંબાવી દેવામાં આવેલ છે ખાસ કરીને દરિયા કિનારે આવેલી દુકાનો આગામી 17મી તારીખ સુધી બંધ રહેશે આ ઉપરાંત રાહત કાર્ય અને સ્થળાંતર માં વપરાતી 200 સિવાય નું પરિવહન વધુ એક દિવસ માટે સ્થગિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત માઈનીંગનું કામકાજ પણ વધુ એક દિવસ માટે બંધ રહેશે એકંદરે વાવાઝોડાની અસર ને જોતા તમામ પ્રતિબંધો વધુ એક દિવસ માટે લંબાવી દેવામાં આવેલ છે આ ઉપરાંત દરિયાકિનારાથી દૂર રહેવા માટે જણાવવામાં આવેલ છે