KUTCH NEWS

મીઠીરોહરમાંથી બોગસ તબીબ ઝડપાયો

માન.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ-કચ્છ તથા પોલીસ અધિક્ષકથી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં લોકોના હેલ્થ સાથે ચેડા કરી ગેરકાયદેસરની પ્રેકટીસ કરતાં બોગસ ડોક્ટરોને પકડી પાડવા મળેલ સુચના મુજબ એસ.ઓ.જી.ટીમને મળેલ ખાનગી બાતમી આધારે ગાંધીધામ વિસ્તારમાં આવેલ આજવા પાર્કીંગ મીઠીરોહર સમી વિસ્તારમાં આવેલ દુકાન નંબર …

Read More »
Translate »
× How can I help you?