KUTCH NEWS

કંડલા- મુંબઇ ફ્લાઇટમાં બોંબની માત્ર અફવા, ફ્લાઇટ મુંબઇ રવાના કરાઇ

સ્પાઇસ જેટ એરલાઇન્સના એક્સ એકાઉન્ટમાં મુંબઈ – કંડલા ફ્લાઈટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કંડલા એરપોર્ટ ખાતે તપાસ હાથ ધરવામાં આવી છે. જો કે બપોરે ત્રણ વાગ્યા સુધી તપાસ બાદ કઇ પણ શંકાસ્પદ ન જણાતા ફ્લાઇટને મુંબઇ જવા માટે રવાના કરવામાં આવેલ છે.મુંબઇ કંડલા સહિત વધુ …

Read More »

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા 1094 કરોડના ખર્ચે ભુજ-નલિયા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ થશે

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી 28 ઓક્ટોબરના રોજ ગુજરાત આવી રહ્યા છે. તેમના આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ અમરેલી જિલ્લા ખાતે ₹4800 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે, જેમાં અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના લગભગ 1600 જેટલા વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન શ્રી …

Read More »
Translate »
× How can I help you?