ઇન્ડીયન રેડક્રોસ ભવન ખાતે વેક્સીન સેન્ટરનો પ્રારંભ
અંજારના સરકારી તબીબને હનીટ્રેપમાં ફસાવી 30 લાખની ખંડણી મગાતાં ચકચાર: એકની ધરપકડ
મેજર પોર્ટનાં કામદારોની દિવાળી સુધરશે,પગાર સુધારણા નાં એગ્રીમેન્ટ પર સહી સિક્કા થયા
જાન્યુઆરી – ૨૦૨૨ થી લાગુ થનાર વેજ બોર્ડનાં મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર આજરોજ તારીખ ૨૭-૦૯-૨૦૨૪ નાં રોજ મુંબઈ ખાતે સહી સિક્કા થયા છે અને છેલ્લા ઘણા સમયથી વિલંબિત આ મુદા નું સુખદ નિરાકરણ આવેલ છે. આગામી તહેવારોની મોસમ પહેલા જ પગાર સુધારણા નો સુખદ અંત આવતા દીનદયાળ પોર્ટનાં હજારો કર્મચારીઓ …
Read More »કોમર્શીયલ રીતે સ્પર્ધાત્મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું
ભુજ, આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્છ જિલ્લામાં આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ દરમિયાન તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્તારોમાં જિલ્લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપોને બોલાવી એન્ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્પર્ધાત્મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય …
Read More »માતાનામઢના પદયાત્રીકો માટેનાં સેવા કેમ્પની વિગતો નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે
આસો નવરાત્રિ પર્વ આગામી તા.03/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ પર્વ દરમિયાન જિલ્લાનાં તથા જિલ્લા બહારના શ્રધ્ધાળુઓ પગે ચાલીને માતાના મઢ ખાતે દર્શનાર્થે જાય છે. પદયાત્રીઓ ભુજથી દેશલપર, નખત્રાણા, મથલ, રવાપર થઇ માતાના મઢ જાય છે અને હજારોની સંખ્યામાં પદયાત્રીઓ માટે નાની નાની રીક્ષાઓ, ટેક્ષીઓ, …
Read More »માતાનામઢ જવાનો હો તો આ નિયમો જાણી લેશો
માતાનામઢ મંદિર સંકુલમાં શંકાસ્પદ વસ્તુઓ-મોબાઈલ-કેમેરા-શ્રીફળ લઇ જવા મનાઇ આસો નવરાત્રિ પર્વ આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. દરમ્યાન કચ્છ જિલ્લાના દયાપર પોલીસ સ્ટેશન હસ્તકના માતાનામઢ ખાતેના આશાપુરા માતાના મંદિરે નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો દર વર્ષે ભાગ લેવા આવે છે. જેના કારણે મંદિરમાં ખૂબ જ …
Read More »ગુજરાતમાં ડબ્બા ટ્રેડીંગનો પર્દાફાશ, એસઆઇટીએ બે જીલ્લાની પોલીસ ટીમો સાથે મેગા ઓપરેશન પાર પાડ્યુ
મહેસાણા જીલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ તથા સતલાસણા વિસ્તારમાં કેટલીક સંગઠીત ગેંગો ધ્વારા સમગ્ર ભારતમાં શેરબજારમાં રોકાણ કરવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરી શેરબજારની ટ્રેડીંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો (પ્રોફીટ) કમાવવાની ટીપ્સ આપવાની લાલચ આપી તેઓ પાસેથી નક્કી કરેલ બેન્ક એકાઉન્ટોમાં પૈસા નખાવી તે પૈસાની છેતરપીંડી કરતી અલગ-અલગ ગેંગના કુલ – …
Read More »