Breaking News

14 અને 15 એપ્રિલના રોજ અમદાવાદમાં હિટવેવની આગાહી

રાજ્યમાં ગરમીનો પારો વધ્યો, ગરમ-સૂકા પવનોને કારણે તાપમાનમાં વધારો થયો,સુરજદાદા માથે ચઢીને માથુફાડી નાંખે એવી ગરમી વરસાદી રહ્યાં છે. ત્યાં બીજી તરફ વરુણ દેવ ખેડૂતોની મહેનત પર મુસીબતનું પાણી વરસાવી રહ્યાં છે. એક તરફ હવામાન વિભાગ ભારે ગરમી માટે તૈયાર રહેવાની આગાહી કરી રહ્યું છે.

આગામી 24 કલાક અમદાવાદમાં ગરમીનું જોર યથાવત, 14 અને 15 એપ્રિલના રોજ અમદાવાદમાં હિટવેવની આગાહી

બેવડી રુતુને કારણે લોકો બિમારીનો ભોગ બની રહ્યાં છે. આ સ્થિતિને કારણે હાલ દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યાં છે. ગુજરાતના શહેરોના તાપમાનની વાત કરીએ તો ૯ શહેરમાં મહત્તમ તાપમાન ૩૯ ડિગ્રીથી વધારે નોંધાયું છે. ૪૧.૫ ડિગ્રી સાથે પાટણ સૌથી ગરમ શહેર રહ્યું છે. જ્યારે અમદાવાદ બીજા નંબર 41 ડિગ્રી ગરમીથી અકળામણ અનુભવી રહ્યું છે. અમદાવાદમાં સતત બે થી ત્રણ દિવસથી ગરમી 41 ડિગ્રીને પાર થઈ રહી છે. હજુ ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરાઈ છે.

 

About chanchal bhuj bhuj

Check Also

આવતીકાલે ધો-12 અને ગુજકેટનું પરિણામ:સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »