Breaking News

3 એપ્રિલથી RBI કરશે MPC મીટિંગ, રેપો રેટ વધશે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એપ્રિલની શરૂઆતમાં જ નાણાકીય સમીક્ષા નીતિ બેઠક યોજવા જઈ રહી છે. રિટેલ ફુગાવો છ ટકાના સંતોષકારક સ્તરથી ઉપર રહેવા અને યુએસ ફેડરલ રિઝર્વ સહિત અનેક કેન્દ્રીય બેંકોના આક્રમક વલણ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પણ આગામી નાણાકીય સમીક્ષામાં રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી શકે છે.

ણાકીય નીતિ નક્કી કરવા માટેની સર્વોચ્ચ સંસ્થા મોનેટરી પોલિસી કમિટી (MPC)ની દ્વિમાસિક સમીક્ષા બેઠક 3જી એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે. આ ત્રણ દિવસીય બેઠક 6 એપ્રિલે પોલિસી રેટ અંગે નિર્ણય સાથે સમાપ્ત થશે.

About chanchal bhuj bhuj

Check Also

કાશ્મીરમાં આતંકવાદી હુમલો, એરફોર્સનો જવાન શહીદ:પૂંછ ટેરેરિસ્ટ એટેકમાં જૈશનું કનેક્શન

 જમ્મુ અને કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઇકાલે એટલે કે શનિવારે 5 મેના રોજ આતંકવાદીઓએ ભારતીય વાયુસેના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »