ગુજરાતમાં ફરી શરૂ થશે માવઠાનો વધુ એક રાઉન્ડ: 29 માર્ચથી સતત 5 દિવસ સુધી રાજ્યમાં પડશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ બની છે. જેના કારણે 29 માર્ચથી માવઠાંનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. જે સતત 5 દિવસ સુધી રહી શકે છે. એટલે કે 2 એપ્રિલ સુધી વરસાદ વરસી શકે છે. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. કમોસમી વરસાદને લઈ તૈયાર થયેલ પાકને નુકસાનનીં ભીંતી સેવાઈ રહી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

દાહોદ મનરેગા કૌભાંડ : મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ

ભાજપના મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે. મનરેગામાં કરોડોના ભ્રષ્ટાચાર મામલે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?