પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી ગુપ્તતાનો ભંગ કરનાર કોન્સ્ટેબલની ધરપકડ

ગુજરાત વિધાનસભાના ચૂંટણી દરમિયાન સરકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટ પેપર દ્વારા મતદાન કરવાનું હોય છે. સોશિયલ મીડિયામાં પોસ્ટલ બેલેટથી આપને મતદાન કરતો અને આપને મદદ કરવા અપીલ કરતો સરકારી કર્મચારીનો વિડિયો વાયરલ થયો હતો. સુરતના ટ્રાફિક વિભાગના કોન્સ્ટેબલ હિતેશ મુકેશભાઈ જેતાણીના ઓફિસિયલ એકાઉન્ટ માંથી થયો હોવાનું સુરત સાયબર સેલની તપાસમાં ખુલ્યું હતું. મંગળવારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીએમ હડીયાએ કોન્સ્ટેબલ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1950, 1951, 1989ની કલમ 129 (3) અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »