ખાવાપીવાની વસ્તુઓમાં ભેળસેળથી ઝાડા-ઉલ્ટી અને ટાઈફોડના કેસ વધ્યા

દાણીલીમડા, વટવા, લાંભા, રખિયાલ અને ગોમતીપુર વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી અને ટાઇફોઇડના કેસો વધ્યા છે ડેન્ગ્યુના કેસોમાં થોડો ઘણો ઘટાડો જોવા મળ્યો છે. બાળકોને થતાં ઓરીના કેસો પણ ચાલુ મહિનામાં વધારે નોંધાયા છે. ડિસેમ્બરના માત્ર 10 દિવસમાં ટાઇફોઇડના 156, ઝાડા ઉલ્ટીના 130, કમળાના 122 અને ડેન્ગ્યૂના 68 જેટલા કેસો નોંધાયા છે. જ્યારે ઓરીના રોજના 10 કેસો પણ નોંધાયા છે.

ચાલુ મહિનામાં ડિસેમ્બરમાં 10 ડિસેમ્બર સુધીમાં પાણીજન્ય રોગોમાં ટાઈફોઈડના 156, ઝાડા ઉલ્ટીના 130 અને કમળાના 122 કેસો તેમજ કોલેરાનો 0 કેસ નોંધાયો છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે.

About chanchal bhuj bhuj

Check Also

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »