ગુજરાત માં આપ ના 5 ઉમેદવાર વિજેતા થયા
1ઉમેશ મકવાણા બોટાદ
2સુધીર વાઘાણી ગારીયાધાર
3હેમંત ખવા જામજોધપુર
4ભુપેન્દ્ર ભાયાણી વિસાવદર
5ચેતર વસાવા ડેડીયાપાડા..
ઈશુદાન ગઢવી મનોજ સોરઠીયા ગોપાલ ઇટાલીયા, અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હાર્યા.
Check Also
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં 10 લોકોનાં …