CBSE ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર, 15 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષા

CBSE ની ધોરણ 10 અને 12ની બોર્ડની 2024ની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. વિદ્યાર્થીઓની પરીક્ષા ફેબ્રુઆરી 15, 2024નાં રોજથી શરૂ થશે.સેંટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની સેકેન્ડરી સ્કૂલ એક્ઝામીનેશન 2024ની ડેટશીટ જાહેર થઈ ગઈ છે. 

ધોરણ 10 અને 12ની પરીક્ષા 15 ફેબ્રુઆરી 2024થી શરૂ થવા જઈ રહી છે. જ્યારે માર્ચ સુધી આ પરીક્ષાઓ ચાલશે. બોર્ડની આ પરીક્ષા આશરે 25-30 દિવસો સુધી ચાલશે.

About JAYENDRA UPADHYAY

Check Also

અમરેલીમાં લોકસભાના મતદાન બાદ નારણ કાછડીયાએ ઠાલવ્યો બળાપો

સમગ્ર રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થયા બાદ પહેલી વખત ભાજપના ભરતી મેળાને લઇ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »