ખાદ્યતેલના ભાવમાં ફરી ભડકો સિંગતેલમાં ડબ્બે 30 રૂપિયાનો વધારો સિંગતેલનો ડબ્બો રૂ.2910-2960 પર પહોંચ્યો 3 દિવસમાં સિંગતેલમાં 90 રૂપિયાનો વધારો
કપાસિયા-પામતેલમાં ડબ્બે 15 રૂપિયાનો વધારો સનફ્લાવર તેલમાં ડબ્બે 10 રૂપિયાનો વધારો કપાસિયા તેલનો ડબ્બો રૂ.1840-1890 પહોંચ્યો