આજે રાપર નગરપાલિકા કચેરી ખાતે અંજાર પ્રાંત અધિકારી સુરેશભાઇ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર એમ.કે રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજા ની ઉપસ્થિત મા રાપર નગરપાલિકા ના ભાજપના એકવીસ અને કોંગ્રેસ ના સાત સદસ્યો ની ઉપસ્થિત મા નગરપાલિકા ના પ્રમુખ તરીકે સામાન્ય બેઠક પર વરણી કરવામાં આવી હતી જેમાં
પ્રમુખ ચાંદભાઇ ભીંડે
ઉપ પ્રમુખ બબીબેન માનસંગભાઇ સોલંકી
કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ
શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા
દંડક હસુમતિબેન ગણપતલાલ સોની ની વરણી કરવામાં આવી હતી આજે યોજાયેલ બેઠકમાં પ્રમુખ ચાંદભાઇ ભીંડે ના નામ ની દરખાસ્ત મહાવીરસિંહ જાડેજા ઉપ પ્રમુખ બબીબેન માનસંગભાઇ સોલંકી ના નામ ની દરખાસ્ત રાણાભાઈ પરમાર એ દરખાસ્ત કરી હતી આજે આ અગાઉ ભાજપ ના નેતાઓ કુલદીપસિંહ જાડેજા વિકાસ ભાઇ રાજગોર એ મેન્ડેટ રજૂ કર્યા હતા જેમાં રાપર નગરપાલિકા ના હોદ્દેદારો તરીકે પ્રમુખ ચાંદભાઇ ભીંડે વોર્ડ ચાર .
ઉપ પ્રમુખ બબીબેન માનસંગભાઇ સોલંકી વોર્ડ નંબર ત્રણ
કારોબારી ચેરમેન વિકાસ વનેચંદ શાહ વોર્ડ નંબર ચાર
શાસક પક્ષ નેતા મહાવીરસિંહ જાડેજા વોર્ડ સાત
દંડક હસુમતિબેન ગણપતલાલ સોની વોર્ડ ચાર ના સદસ્યો ની વરણી કરવામાં આવી હતી આજે યોજાયેલ બેઠકમાં પ્રાંત અધિકારી સુરેશભાઇ ચૌધરી ઇન્ચાર્જ મામલતદાર એમ.કે રાજપૂત ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસ.એસ.રાજપુત મહેશ ઠક્કર કે.સી.સુથાર મહેશ સુથાર ધારાસભ્ય વિરેન્દ્ર સિંહ જાડેજા ના પ્રતિનિધિ કુલદીપસિંહ જાડેજા મહામંત્રી વિકાસ રાજગોર શહેર ભાજપ પ્રમુખ લાલજી કારોત્રા કાર્યાલય ઇન્ચાર્જ વિનુભાઇ થાનકી માજી પ્રમુખ ઉમેશ સોની ભિખુભા સોઢા કોગ્રેસ ના સદસ્યો રાજુભાઇ ચૌધરી શહેર ભાજપના મહામંત્રી મેહુલભાઇ જોશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને નવા વરાયેલા પ્રમુખ તથા ઉપ પ્રમુખ તેમજ અન્ય હોદ્દેદારો એ રાપર ના વિકાસ માટે કામગીરી કરવા ની તત્પરતા દર્શાવી હતી