દિલ્હી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. AAP નેતા કૈલાશ ગેહલોતે કેજરીવાલ અને દિલ્હીના સીએમ આતિશીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને અરવિંદ કેજરીવાલને પણ પત્ર લખ્યો છે. હાલ ગેહલોત પાસે દિલ્હી સરકારમાં પરિવહન મંત્રીની જવાબદારી હતી.
