બંધ ઓરડીમાં છુપાઇને જુગાર રમવો ભારે પડી ગયો,મધરાત્રે એલસીબી ત્રાટકી

ગાંધીનગર
પલોડીયા ગામ નજીક એક બંધ ઓરડીમાં શ્રાવણીયો જુગાર રમતા નવ શખ્સોને રોકડા રુ.1,44,400 તથા અન્ય વાહનો સહીત એલસીબી-1 એ ઝડપી પાડેલ છે.
આ અંગે મળતી વિગતો મુજબ એલસીબી-1 ના પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ તથા રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહ ને મળેલી બાતમીના આધારે પલોડીયા ગામ, ઇલેક્ટ્રોથર્મ કંપનીની પાસે, એસબી કોર્નરની પાછળ આવેલ કાળુજી રોહીતજી ઠાકોરની માલીકીની ઓરડીમાં જુગાર અંગે રેઇડ કરી પાના પત્તાનો હારજીતનો જુગાર રમતા તેજેન હસમુખભાઇ પટેલ,નરેશ લક્ષ્મણભાઇ દેસાઇ, અલ્લારખાભાઇ ઇબ્રાહીમભાઇ રાધનપુરી,જીજ્ઞેશ કીશોરભાઇ શાહ, મહેશભાઇ ભીખાભાઇ પટેલ,સામંતસિંહ છત્રસિંહ બારડ, મૌલેશ ચંદ્રકાંત પટેલ, ગજેન્દ્રસિંહ પ્રવિણસિંહ પઢીયાર, રવિભાઇ શ્રીવાસ્તવને દાવ પરથી રોકડ રુ.1,44,400 મોબાઇલ ફોન નંગ.5 કીંમત રુ.1,60,000 તથા વાહન નંગ-4 કિંમત રુ.15,00,000 તથા ગંજીપાના નંગ-52 એમ કુલ મળીને 18,04,400નો મુદામાલ કબ્જે કરેલ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.

સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?