Breaking News

માંડ માંડ બચ્યા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં ટ્રમ્પની ચૂંટણી સભામાં હુમલો, ટ્રમ્પે કહ્યુ ગોળી મારા કાનને સ્પર્શીને નીકળી

વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા એક મોટી ઘટના સામે આવી છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી રેલી પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ટ્રમ્પ માંડ માંડ બચ્યા હોવાનું સામે આવ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે એક હુમલાખોર માર્યો ગયો છે. અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્સી આ ઘટનાની તપાસ કરી રહી છે. આ ઘટના ગઈકાલ શનિવારની સાંજે પેન્સિલવેનિયામાં એક ચૂંટણી રેલી દરમિયાન બની હતી. હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું ગોળી બિલ્કુલ મારા કાનને સ્પર્શીને પસાર થઈ ગઈ હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

આતિશી બનશે દિલ્હીના નવા મુખ્યમંત્રી

દિલ્હી મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. કેજરીવાલે સભા કરી હતી. તેમણે કહ્યું હતું કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?