શપથગ્રહણના 23:30 કલાક બાદ મોદી સરકારના વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. રાજનાથને સંરક્ષણ પ્રધાન, નીતિન ગડકરીને માર્ગ પરિવહન મંત્રાલય; એસ જયશંકરને વિદેશ મંત્રાલય આપવામાં આવ્યું છે.વિભાગને વિભાજીત કરવામાં 2019માં 18 કલાક અને 2014માં 15.30 કલાકનો સમય લાગ્યો હતો. એવી અટકળો છે કે મોદીની પ્રથમ કેબિનેટ પછી વિભાગોની વહેંચણી થઈ શકે છે.રવિવારે મોદીની સાથે 71 મંત્રીઓએ શપથ લીધા. જેમાં 30 કેબિનેટ મંત્રીઓ અને 5 સ્વતંત્ર પ્રભારી મંત્રીઓ અને 36 રાજ્ય મંત્રીઓનો સમાવેશ થાય છે.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …