પૂર્વ કચ્છ જિલ્લા ના ગાંધીધામ અંજાર ભચાઉ રાપર તાલુકા મા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર ના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ ની ટ્રાફિક શાખા દ્વારા ટ્રાફિક ને લગતા વિવિધ પ્રકારના નિયમો નિયમો નો ભંગ કરવા બદલ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી
આ અંગે વિગતો આપતા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાફિક પીએસઆઇ બી.એસ.ચૌહાણ એ જણાવ્યું હતું કે છેલ્લા એક માસ મા પૂર્વ કચ્છ જિલ્લા ટ્રાંફિક શાખા દ્વારા એન.સી 4304
સ્થળદંડ- રુપિયા 540200/= વાહનો ડિટેઇન-117 આરટીઓ મા દંડ-રુપિયા 460400/= કાળા કાચા એન.સી.496 દંડ.32500/= નો દંડ ફટકારવામાં આવ્યો હતો આ કામગીરી પીએસઆઇ એસ બી ચૌહાણ
ASI લખમસિંહ ફફલ પુસ્પા બેન દૈયા નિતેશભાઈ વસાવા દિનેશભાઇ બરાડીયા જયપાલસિંહ.. રાજેશ ભાઈ ભરત ભાઈ… શેલેશભાઈ. મયુરસિંહ ઝાલા… પ્રવીણભાઈ ગઢવી… ધર્મેન્દ્ર સિંહ વિગેરે એ કરી હતી