રાપર ત્રંબૌ ત્રણ રસ્તા પર આવેલ નાયરા પેટ્રોલ પંપ ની બાર લાખ થી વધુ રોકડ ની છરી ની અણી એ લુંટ બે અજાણ્યા બુકાનીધારી બે શખ્સો એ સવારે અગિયાર વાગ્યે પેટ્રોલ પંપ ની રોકડ રકમ 12.79.320/=ની લુંટ પેટ્રોલ પંપ પર કામ કરતા લાલુભા દોલુભા જાડેજા નામ ના યુવાન પર ત્રણ રસ્તા નજીકના સ્મશાન રોડ પર કરી નાશી ગયા હતા નાયરા પેટ્રોલ પંપ ના માલિક પ્રકાશ ફતેહચંદ મોરબીયાસવારે પોણા અગિયાર વાગ્યે બે અજાણ્યા બુકાનીધારી શખ્સો એ લુંટ ને અંજામ આપ્યો પેટ્રોલ પંપ પર કામ કરતા લાલુભા દોલુભા જાડેજા પર છરી થી ઇજા કરી ત્રંબૌ તરફ બાઈક પર લુટારુઓ નાશી ગયા હતા પેટ્રોલ પંપ ની રોકડ રકમ લઈ બેંક ઓફ ઇન્ડિયા મા ભરવા માટે જતાં હતાં
ઈજાગ્રસ્ત લાલુભા જાડેજા ને વધુ સારવાર માટે સામખીયારી દાખલ કરવામાં આવેલ છે આ ધટનાની જાણ થતાં ડીવાયએસપી સાગર સાબડા એલસીબી પી.આઈ એન. .એન.ચુડાસમા રાપર પીઆઈ વી.કે ગઢવી ..આડેસર પીએસઆઈ બી.જી.રાવલ સહિત એલસીબી રાપર આડેસર પોલીસે નાકાબંધી કરી હતી વધુ તપાસ માટે લુંટ ની આસપાસ ના સીસીટીવી કેમેરા ની તપાસ હાથ ધરવામાં આવી છે