Breaking News

BSFએ જખૌ બીચ પરથી 1 પેકેટ ચરસનો મળી આવ્યો

25 સપ્ટેમ્બર 2023ના રોજ, BSFએ એક વિશેષ સર્ચ ઓપરેશનમાં, જખૌ કિનારેથી લગભગ 05 કિમી દૂર વેરાન છાબલી થાર બેટમાંથી 01 કિલો વજનનું ચરસનું 01 પેકેટ મેળવ્યું હતું. આ પેકેટ અગાઉ રિકવર કરાયેલા પેકેટ જેવું જ છે.એપ્રિલ 2023ના મધ્યભાગથી અત્યાર સુધીમાં BSFએ જખૌ કિનારેથી ચરસના 108 પેકેટો ઝડપ્યા છે. BSFકિનારે અલગ-અલગ વિસ્તારોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ગરમીની ઋતુમાં ફળોના ભાવમાં થયો વધારો

ગરમીની સીઝનમાં શાકભાજી અને ફળોની આવક વધુ થતી હોય છે. હમણાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમીની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »