વલસાડમાં આરોપીને માર મારવાના મામલો
ASI રાહુલ રાઠવા, PSO જયશ્રીબેન સસ્પેન્ડ
આરોપીઓએ પોલીસકર્મીઓ પર કર્યો હતો હુમલો
ASI હોસ્પિ.માં દાખલ છતા આરોપીને માર્યો હતો
રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી …