Breaking News

ચાલુ ગાડીએ દૂધસાગર ડેરીના ડ્રાઇવરને ઉપડ્યો છાતીમાં દુખાવો હાર્ટ એટેકથી વધુ એક મોત

પાટણના શંખેશ્વરના બોલેરા રોડ પર હાર્ટ અટેકથી ડ્રાઇવરનું મોત થયું છે. મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવદૂધ સાગર ડેરીના ટેમ્પોના ડ્રાઇવર અબ્દુલ બેલીમ નામના ડ્રાઇવરને ચાલુ ગાડીએ છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો ત્યાર બાદ તેમનું હાર્ટ અટેકથી દુ:ખદ મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા પાંચ દિવસમાં હાર્ટ એટેકના કિસ્સા ઘણાં સામે આવ્યા છે.રનું મોત નિપજ્યું છે.

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »