RTEમાં પ્રવેશ માટે કુલ 98 હજાર 501 અરજીઓ મળી છે જેમાંથી કુલ 65,025 અરજીઓ માન્ય રખાઈ છે. આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે ડોક્યુમેન્ટ અપલોડ કરવા વધુ એક તક અપાઈ છે જે 27 એપ્રિલ સુધી ઓનલાઈન અપલોડ કરી શકશો. અત્રે ઉલ્લેખનીય છે કે, RTE અંતર્ગત 14,483 અરજીઓને રિજેક્ટ કરવામાં આવી છે જેમને વધુ 27 એપ્રિલ સુધી તક આપવામાં આવી છે.
Check Also
કેનેડાનાં પરમેનન્ટ રેસીડેન્સ (પી.આર.) વિઝા આપવાનો વિશ્વાસઘાત આચરનાર બંટી/બબલી ને પકડી પાડતી સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર.
સને-૨૦૨૧-૨૨ નાં વર્ષ દરમ્યાન “ન્યુ પાથ કેરિયર સોલ્યુસન પ્રા.લી.” નામે કંપની ખોલી આરોપી નં.(૧) ઋષિકેશ …