KUTCH NEWS

નમો ભારત રેપિડ રેલ દેશમાં અર્બન કનેક્ટિવિટી માટે એક મિલનો પથ્થર સાબિત થશે : વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

કચ્છના આર્થિક અને પ્રવાસન વિકાસને નમો ભારત રેપિડ રેલથી ગતિ મળશે : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ૦૦૦૦ ભુજ-અમદાવાદ વચ્ચે ભારતની સૌપ્રથમ નમો ભારત રેપિડ રેલને વર્ચ્યુઅલી લોકાર્પણ કરી પ્રસ્થાન કરાવતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી ૦૦૦૦ વડાપ્રધાનશ્રીના હસ્તે ગાંધીધામથી આદિપુર તેમજ સામખીયારીથી ગાંધીધામ રેલવે લાઈન વિસ્તૃતિકરણના કુલ રૂ.૧૫૮૨ કરોડના પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ ૦૦૦૦ …

Read More »

ખેડામાં ભડકાઉ પોસ્ટ કરનાર શખ્સો વિરૂદ્ધ ફરિયાદ કરતા આરોપીઓએ ફરિયાદ કરનાર શખ્સ પર જીવલેણ હુમલો કર્યો

છેલ્લા ઘણા દિવસથી ગુજરાતમાં કેટલાક અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ખેડાનાં મહુધામાં કેટલાક શખ્સો દ્વારા સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે મામલે શખ્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પરત ફરી રહ્યો હતો. તે દરમ્યાન કેટલાક શખ્સો દ્વારા …

Read More »

‘હું બે દિવસ પછી CM પદ પરથી રાજીનામું આપીશ’, મંચ પરથી કેજરીવાલનું મોટું એલાન

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક્સાઇઝ પોલિસી ‘કૌભાંડ’ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યાના બે દિવસ બાદ આજે (15 સપ્ટેમ્બર) આમ આદમી પાર્ટીના મુખ્યાલય પહોંચ્યા હતા. પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા બાદ સીએમ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન સીએમ કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું કે ‘હું બે દિવસ પછી સીએમ …

Read More »
Translate »
× How can I help you?