ગોરખપુરમાં 28 વર્ષના ડોક્ટરનું હાર્ટ એટેકથી મોત
ડૉ. અભિષેક બીઆરડી મેડિકલ કૉલેજમાં તેમના ભૂતપૂર્વ ડૉક્ટર સાથીદારોને મળવા આવ્યા હતા.
ઘરે જતી વખતે છાતીમાં દુઃખાવો ઉપડતા મોત નિપજ્યું
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …