CNGના પ્રતિ કિલોગ્રામ દીઠ ભાવમાં રૂ. 8.13 અને PNGના ભાવમાં રૂ. 5.06 નો ઘટાડો

અદાણી ટોટલ ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. અદાણી ટોટલ ગેસ લિમિટેડ (ATGL) એ CNGના પ્રતિ કિલોગ્રામ દીઠ ભાવમાં રૂ. 8.13 અને PNGના પ્રતિ ઘન સેન્ટીમીટરના ભાવમાં રૂ. 5.06 નો ઘટાડો કર્યો છે. આ નવી કિંમતો 8 એપ્રિલની મધરાત 12 થી અમલમાં આવી છે. ATGLનો આ નિર્ણય કેન્દ્રીય કેબિનેટે ઘરેલુ ગેસના ભાવો માટે નવી ફોર્મ્યુલા લાગુ કર્યાના એક દિવસ બાદ આવ્યો છે.

અમદાવાદમાં અદાણીના PNGની કિંમત 5.06 રૂપિયા ઘટી છે. નોંધનીય છે કે, ગેસની કિંમત નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને મોદી સરકારની કેબિનેટ બેઠકે મંજૂરી આપી હતી. જેથી ભાવ પર ટોચમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે.

 

About chanchal bhuj bhuj

Check Also

ભારતની વધુ એક જીત! ઈરાને કબજે કરેલા ઈઝરાયેલી જહાજમાં સવાર 5 ભારતીયોને કર્યા મુક્ત

નવી દિલ્હી: કતરમાં બંધક ઈન્ડિયન નેવીના 8 પૂર્વ જવાનોને હેમખેમ સ્વદેશ પાછા લાવવામાં આવ્યા બાદ ભારતને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »