અમદાવાદ | નવા વર્ષના પ્રારંભે જ ગુજરાત ગેસ બાદ હવે અદાણીએ CNG ગેસમાં કર્યો ભાવ વધારો, અદાણી ગેસે CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો કર્યો વધારો, ભાવવધારો થતા અદાણી CNGનો ભાવ રૂ. 79.34થી વધીને રૂ.80.34 થયો

ગાંધીનગરમાં આજે મોટી સંખ્યામાં વ્યાયામના શિક્ષકો એકઠા થયા હતા. જેમાં તેઓ કાયમી ભરતીની કરવાની માંગ …