આજે કચ્છી નવુ વર્ષ એટલે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નુ આયોજન કરવામાં આવે છે તે મુજબ રાપર ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું રાપર દરીયાસ્થાન મંદિર ખાતે થી શોભાયાત્રા નુ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં ત્રિકમ સાહેબ જગ્યાના મહંત આત્મહંસ બાપુ સાધ્વી રાજેશ્વરી ગુરુ દેવુમા સાંસદ વિનોદ ચાવડા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા જિલ્લા પંચાયત ના પ્રમુખ જનકસિંહ જાડેજા રાપર તાલુકા પંચાયત પ્રમુખ કેસર બેન બગડા સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ કિશોર મહેશ્વરી કૌશિક બગડા પ્રદિપ સિંહ સોઢા મુળજી પરમાર બાબુભાઇ મુછડીયા આંબાભાઈ મકવાણા ઉકાભાઇ પરમાર રમેશ વાયરીયા વિજય ચૌહાણ પાંચાભાઈ ગોહિલ રામજી મુછડીયા હિરાભાઇ સોલંકી આંબાભાઈ રાઠોડ માયાભાઈ ઘેયડા આંબાભાઈ મુછડીયા રાજેન્દ્ર વાઘેલા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા દરમિયાન કળશધારી બહેનો બાલિકાઓ શણગારેલા રથ સાથે બેન્ડ પાર્ટી ના સુરો સાથે માલી ચોક એસ.ટી રોડ દેના બેંક ચોક થઈ નાગેશ્ચર મંદિર રોડ રસ્તે ત્રિકમ સાહેબ ગંગાઘાટ વિરડે આવી પહોચી હતી ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા તથા સંતવાણી નુ આયોજન કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા કાર્યક્રમમાં મહાપ્રસાદ ના દાતા ચંદુભાઈ કરશન ભાઈ સોલંકી દુધરેજ ..તથા જુદા જુદા દાતા અનુક્રમે બાબુભાઈ દુદાભાઇ મુછડીયા રમેશ રતા ભાઈ વારયરીયા કરશન ગણેશભાઈ વાઘેલા .અમરા મેધાભાઈ રાઠોડ અખાભાઇ રુડા ભાઇ ગોહિલ મુળજી રામજી ભાઈ પરમાર નાગજીભાઈ બીજલભાઈ ઘેયડા વિજય લખમણભાઈ પરમાર વિગેરે રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન સંતો મહંતો ના આશિર્વાદ સાથે આયોજન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા નુ આયોજન કરવામાં આવ્યું હતું રાપર પીઆઈ જે બી.બુબડીયા સહિત ના પોલીસ કર્મચારીઓ એ બંદોબસ્ત જાળવ્યો હતો
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …