આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંઘની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.ત્યારે તેના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે ભુજ ખાતે કાળી પટ્ટી બાંધીને રેલી કાઢવામાં આવી હતી.આજે ગાંધીજીની પ્રતિમા પાસે આમ આદમી પાર્ટીના કાર્યકરો એકત્ર થયા હતા અને વિરોધ પ્રદર્શીત કર્યો હતો.