કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ કે. કે. પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી

ભુજ

બિપરજોય વાવાઝોડા સંદર્ભે કેન્દ્રીય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા ભુજ ખાતે વાવાઝોડાની પૂર્વતૈયારી સંદર્ભે આજે ભુજ ખાતેના કે. કે.પટેલ સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલ ખાતે મંત્રીશ્રીએ ઇમરજન્સી વોર્ડ તેમજ ઓપોડીની મુલાકાત લીધી હતી તેમજ ટ્રસ્ટના પ્રમુખશ્રી વેલજીભાઈ પિંડોરીયા, ચેરમેન ગોપાલભાઈ ગોરસિયા, દાતાશ્રી કે.કે.પટેલ, ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. પ્રદીપ ભિંગરાડિયા તેમજ અન્ય સિનિયર ડોક્ટર્સ પાસેથી તૈયારીઓ અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમજ હોસ્પિટલ મુલાકાત દરમ્યાન એક દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી.

About JAYENDRA UPADHYAY

Check Also

ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?