Breaking News

આખી રાત દારુ પીધો સવારે અચાનક હાર્ટ અટેક આવતા મોત થયું

આખી રાત દારુની પાર્ટી બાદ સવાર સવારમાં હૈંગઓવર અથવા ઉલ્ટી આવવી સામાન્ય બાબત છે. રાતે પાર્ટી કર્યા બાદ જોશુઆ સવારે અસ્વસ્થ અનુભવી સતત ઉલ્ટીઓ કરવા લાગ્યો, જ્યારે ડોક્ટર પાસે સારવાર કરાવવા પહોંચ્યો તો, હેંગઓેવર સમજીને સારવાર કરી, અને થોડી વારમાં તો તેની હાલત ખરાબ થવા લાગી. એક અઠવાડીયા બાદ તેનું મોત થઈ ગયું. ડોક્ટરે જ્યારે તેની મેડિકલ હિસ્ટ્રી ચેક કરી તો, તેને હાઈપરમેસિસની પણ બીમારી હતી. જો કે, બીજા દિવસે કેફુટાનું શરીર ઠંડી પડવા લાગ્યું , ત્યારે તેને હોસ્પિટલમાં લઈ ગયા બાદ તેને  તેનું મોત થઈ ગયું.

About chanchal bhuj bhuj

Check Also

ઈરાનના રાષ્ટ્રપતિ, વિદેશ મંત્રીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. તેઓ 63 વર્ષના હતા. ઈરાનની સરકારી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »