વડતાલ દ્વીશતાબ્દી મહોત્સવનો આવતીકાલથી પ્રારંભ
કચ્છી સાહીત્યના પુસ્તકોનું ભુજ ખાતે વિમોચન કરાયું
ભુજના જથ્થાબંધ બજારમાં વેપારીઓએ કાંટાપૂજન કરીને વેપાર શરૂ કર્યો
ભુજ ખાતે મોડેલ ફાયર સ્ટેશન બનાવવાના કામનું ખાતમુહુર્ત કરતા ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલ
ભુજ GIDCમાં બે કારીગર 25 કિલો ચાંદી લઈને રફુચક્કર થઈ ગયા
ભુજ GIDCમાં વર્કશોપની બારી તોડીને બે કારીગરો ચાંદી ચોરી ફરાર થતાં ચકચાર મચી જવા પામી છે. વર્કશોપમાં કામ કરતા બે કારીગરો 16.70 લાખની 25 કિલો કાચી ચાંદી ચોરી કરીને લાપતા થઈ ગયા છે. ફરિયાદીને 13 ઓક્ટોબરે વર્કશોપનું તાળું ખોલતા વર્કશોપની બારી તૂટેલી જોવા મળી હતી અને બંને કારીગરો મોબાઈલ ફોન …
Read More »કચ્છના રાપરમાં બની કરુણ ઘટના, કેનાલમાં ડૂબતા બાળકને બચાવવા જતા 4 લોકોના મોત
રાપરના થાનપર ગેડી શક્તિનગર પાસે નર્મદા કેનાલમા બન્યો હતો નર્મદા કેનાલમા ડુબી જવાથી બે લોકોના મોત થયા હતા જેમાં બે બાળકો કેનાલમા પડ્યા બાદ તેને શોધવા પડેલા બે લોકોના મૃતદેહ મળ્યા હતા હજુ અન્ય બે લોકો કેનાલમા લાપતા લોકો ને સ્થાનીક લોકો દ્રારા શોધખોળ શરૂ કરી હતી પરપ્રાન્તિય મૃતકો પરિવાર …
Read More »રાપર તાલુકાના બાદરગઢ વાડી વિસ્તારમાં થી દેશી બંદૂક સાથે આરોપી ને પકડી પાડતી એલસીબી
વાગડ વિસ્તારના રાપર તાલુકામાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારની સુચના થી પૂર્વ કચ્છ એલસીબી પી.આઈ એન.એન.ચુડાસમા તથા સ્ટાફ ના માણસો સાથે રાપર તાલુકાના બાદરગઢ વાડી વિસ્તારમાં પેટ્રોલીંગ મા હતા ત્યારે મળેલી બાતમીના આધારે બાદરગઢ ના મેઘમેડી વાડી વિસ્તારમાં વાડી …
Read More »પૂર્વ કચ્છ પોલીસ વડા એ નેત્રમ ની ઓચિંતી મુલાકાત લઈ ચકાસણી કરી
પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર એ આજે ગાંધીધામ એસપી કચેરી ના કમ્પાઉન્ડમાં આવેલીના જિલ્લાના કમાન્ડ કંટ્રોલરૂમ (‘‘નેત્રમ’’) ની સરપ્રાઇઝ મુલાકાત ઓચિંતી લેવામાં આવી હતી . જેમાં આમ જનતાને ટ્રાફિકને લીધે પરેશાની ન થાય અને ટ્રાફિક નિયમનમાં સુધારો થાય તે માટે આદિપુર તથા ગાંધીધામ વિસ્તારમાં શહેરમાં તથા ટાગોર રોડ ઉપર …
Read More »રાપર તાલુકાના ગેડી થાનપર પાસે નર્મદા કેનાલમાં ડુબતા બેના મોત, બે લાપતા
રાપર રાપર તાલુકાના થાનપર ગેડી પાસે નર્મદા કેનાલ મા ડુબવા થી બે ના મોત અન્ય બે બચાવવા માટે જતાં કેનાલમા લાપતા બની જતાં શોધખોળ હાથ ધરાઇ છે.રાપર તાલુકાના થાનપર ગેડી ગામે પરપ્રાન્તિય મૃતકો પરિવાર સાથે કપાસના ખેતરમા કામ માટે આવ્યા હતા મળતી વિગતો મુજબ રાપર તાલુકા ના થાનપર ગેડી નર્મદા …
Read More »