JAYENDRA UPADHYAY

ભચાઉના રેલવેનાળાથી બોર્ડિંગ માર્ગે પર પગપાળા જતા એસઆરપી જવાનનું મૃત્યુ, પોલીસે તપાસ હાથ ધરી

ભચાઉ નગરની ભાગોળે આવેલા બોર્ડિંગ વાળા માર્ગે આજે સવારે નજીકની એસઆરપી કેમ્પસમાં રહેતા અને એએસઆઈ તરીકે ફરજ બજાવતા મૂળ ધોલેરાનાં 54 વર્ષીય વાસુદેવ જી ચુડાસમાં મૃત હાલતમાં મળી આવતા ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે. પગપાળા જતા હતભાગીના મૃતદેહ પાસેથી બેકપેક પણ મળી આવી હતી.આ અંગે ભચાઉ પોલીસ દફતરના પીએસઓ …

Read More »

કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ભુજ લાલન કોલેજ ખાતે જિલ્લાકક્ષાના ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરાઇ

ભુજના લાલન કોલેજ ખાતે આજરોજ કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ૧૪માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૪ની ઉજવણી કરવામાં આવી હતી. આજના કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બોલતા કલેકટરશ્રી અમિત અરોરાએ યુવા મતદાઓને મતદાનનો ઉપયોગ કરીને ભારતની લોકશાહીને મજબૂત બનાવવા તેમજ આસપાસના નાગરિકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાવવા અનુરોધ કર્યો હતો. આ તકે તેમણે જાગૃત મતદાતાની ભૂમિકા સમજાવતા …

Read More »

ભુજ ખાતે યોજાયેલી જિલ્લાની દિવ્યાંગ મોબાઈલ કોર્ટમાં ૧૭૧ કેસોની સ્થળ પર સુનાવણી કરાઈ

ભુજ કલેક્ટર કચેરી ખાતે દિવ્યાંગજનોના પ્રશ્નોના નિવારણ અર્થે કોર્ટ ઓફ કમિશનરશ્રી વી.જે.રાજપૂતના અધ્યક્ષ સ્થાને મોબાઈલ કોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વી.જે.રાજપૂતે દિવ્યાંગજનોને તેમના હક્કો વિશે અવગત કરાવતાં જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોને તેમની ફરિયાદ સંદર્ભે તેમનાં ઘરઆંગણે ન્યાય મળી શકે અને કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી મોબાઈલ કોર્ટનું આયોજન …

Read More »

અદાણી પોર્ટ્સ, મુન્દ્રા ખાતે એક જ જહાજ પર 16,596 કન્ટેનર હેન્ડલિંગનો નેશનલ રેકોર્ડ બનાવ્યો

વૈવિધ્યસભર અદાણી ગ્રૂપમાં એક નોંધપાત્ર એન્ટિટી તરીકે અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ભારતમાં સૌથી મોટી સંકલિત પરિવહન યુટિલિટી છે, જે ભારતના દરિયાઈ અને લોજિસ્ટિક્સ ક્ષેત્રમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે., APSEZ એ વિશાળ જથ્થાના કાર્ગોને હેન્ડલ કરવામાં અને દરિયાઈ વેપાર ઉદ્યોગ માટે નવા બેન્ચમાર્ક સેટ કરવામાં સતત કુશળતા …

Read More »
Translate »