31 માર્ચથી શરૂ થશે IPL
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલી મેચ
IPL મેચને લઈ AMCનું આયોજન
દૂરના પાર્કિંગથી ગેટ સુધી જવા ફ્રી શટલ સર્વિસ
શો માય પાર્કિંગ એપ પરથી કરવાનું રહેશે બુકિંગ
આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …