વિરમગામમાં ભાજપના મહિલા કોર્પોરેટરના પતિની અંગત અદાવતમાં હત્યા ; BJPના કાર્યકરે જ હત્યા કરી હોવાનું પ્રાથમિક અનુમાન
કોર્પોરેટર સોનલ ગામોતના પતિ હર્ષદ ગામોતનું મર્ડર, નગરપાલિકાની ચૂંટણી સમયથી ચાલતી અદાવતમાં હત્યા થઈ હોવાનું તારણ
ભારતીય સેનાની વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. જે અન્વયે અપરણિત મહિલા ઉમેદવારો …