વર્ષ 2021 સુધીમાં દેશમાં 128 કરોડ 99 લાખ આધાર કાર્ડ બની ચૂક્યા છે. RTIમાં ખુલાસો થયો છે કે છેલ્લા 5 વર્ષમાં 3,55,884 નકલી આધાર કાર્ડ બનાવવામાં આવ્યા છે. આને યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા રદ કરવામાં આવ્યા છે. જેમાંથી 10 થી 12 હજાર આધાર કાર્ડ મધ્યપ્રદેશના હતા.
UIDAI જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષમાં દેશમાં 355884 ડુપ્લિકેટ અને મલ્ટિપલ આધાર કાર્ડ મળી આવ્યા હતા, જે રદ કરવામાં આવ્યા હતા.
Check Also
રાજસ્થાનના પાલીમાં મોટી દુર્ઘટના, બાળકોને પ્રવાસે લઈ જતી બસ પલટી, 3નાં મોત
રાજસ્થાનના પાલીથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ત્રણ વિદ્યાર્થીઓ મૃત્યુ પામી ગયા. …