Breaking News

રાજકોટ જિલ્લાના ઉપલેટામ આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ

રાજકોટ જિલ્લાના ઉપલેટાના તલંગણા ગામે આભ ફાટ્યું હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તલંગણા ગામમાં 3 કલાકમાં 12થી 15 ઇંચ વરસાદ વરસી જતાં ચો તરફ પાણી જ પાણી છે. અનરાધાર વરસેલા વરસાદના પગલે ગામમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે, ત્યારે અસરગ્રસ્તો માટે રાહત રસોડું શરૂ કરાયો છે.તો આ તરફ ઉપલેટા તાલુકાના લાઠગામમાં પણ મુશળધાર વરસાદ ખાબકતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. લાઠ ગામમાંથી પસાર થતી મોજ, વેણું અને ભાદર-2 આ ત્રણ નદીના પાણી ગામમાં ફરી વળતા જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.

About JAYENDRA UPADHYAY

Check Also

રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં ભીષણ આગ; 3 ના મોત

ગુજરાતના રાજકોટમાં 150 ફૂટ રિંગરોડ પર આવેલી એટ્લાન્ટિસ બિલ્ડિંગમાં પાંચમાં અને છઠ્ઠા માળે આગ લાગી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?