ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.. આવતીકાલે સવારે આ પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. સામાન્ય પ્રવાહમાં ત્રણ લાખ પચાસ હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવતીકાલે સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ ઉપર ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઇ શકશે
