S G હાઈવે પર થયેલા અકસ્માતને જોવા ઉભેલા ટોળા પર કાર ફરી વળી, એક પોલીસકર્મી સહિત 9 લોકોના મોત

અમદાવાદના એસ.જી.હાઈવે. એવો કમકમાટી ભર્યો અકસ્માત થયો જેણે 9 લોકોના જીવ લઈ લીધાં. જેમાં એક પોલીસકર્મી  અને હોમગાર્ડ સહિત 9 લોકોના મોત થયા છે. ઘાયલ લોકોને હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

અકસ્માત કરનાર યુવક ગોતા વિસ્તારના  ગોતાના પ્રજ્ઞેશ પટેલનો દીકરો હોવાની પ્રાથમિક માહિતી હાલ સામે આવી રહી છે. કાર ચલાવનાર યુવકનું નામ તથ્ય પટેલ હોવાનું સામે આવ્યું છે. તથ્ય ખુબ મોટા ધનાઢ્ય ઘરનો નબીરો છે.  તે પોલીસથી લઈને રાજનીતિના લોકો જોડી મોટી વગ ધરાવે છે.

 

About chanchal bhuj bhuj

Check Also

આગામી 5 દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. હવામાન વિભાગે આગામી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »