આગામી 4 દિવસ માવઠાની આગાહી
4 અને 5 તારીખે વરસાદનું જોર વધશે
આજે આણંદ,બનાસકાંઠા,સાબરકાંઠામાં આગાહી
પંચમહાલ, વડોદરા, ભરૂચ, સુરતમાં આગાહી
અમરેલી,ભાવનગર,ગીર સોમનાથ,કચ્છમાં આગાહી
હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …