GSTના આસિસ્ટન્ટ કમિશર પાસેથી મળી બેહિસાબી સંપત્તિ; CBI તપાસમાં રૂપિયા 42 લાખ કરતાં વધુની રોકડ મળી આવી ગાંધીધામ ખાતે ફરજ બજાવતા એક આસિસ્ટન્ટ કમિશ્નરના ઘરે CBIની ટીમે બાતમીને આધારે સર્ચ કરતાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી છે. અમદાવાદ, ગાંધીધામ અને …
Read More »ગૌતમ અદાણી 10 અબજોપતિ ની લિસ્ટ થી બહાર. છેક 11 માં ક્રમે પહોંચ્યા. એક મહિનામાં 36.1 અબજ ડોલર ગુમાવ્યા
ગૌતમ અદાણી 10 અબજોપતિ ની લિસ્ટ થી બહાર. છેક 11 માં ક્રમે પહોંચ્યા. એક મહિનામાં 36.1 અબજ ડોલર ગુમાવ્યા
Read More »બોગસ આધાર કાર્ડ બનતા અટકાવવા હવે નવી નિતી અમલમાં
કેન્દ્ર સરકાર દ્વારા ૨૭ જાન્યુઆરી-૨૦૨૩થી નવી નિતી અમલમાં મુકી છે.નવી નિતી અનુસાર હવેથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર આધારકાર્ડમાં સરનામુ બદલવા માટે જ તેમના સર્ટિફિકેટ આપી શકશે.આ સિવાય નવુ આધારકાર્ડ કઢાવવા,આધારકાર્ડમાં નામ કે જન્મ તારીખમાં સુધારો કરવા માટે કોર્પોરેટર,ધારાસભ્ય કે કલાસ વન ગેઝેટેડ ઓફિસર દ્વારા આપવામાં આવેલા સર્ટિફિકેટને માન્ય રાખવામાં આવશે નહીં. …
Read More »રાજકોટમાં જાણીતા મહિલા ડોક્ટરનો તેમના જ ઘરમાંથી મળી આવ્યો મૃતદેહ
મહિલા કોલેજના PSM વડા ડોકટર શોભાનો ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. રેશકોર્ષ પાર્કમાં રહેતા ડો.શોભાનો તેના જ ઘરમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ગોધરા રહેતી તેમની દીકરીએ અનેક ફોન કરતા ફોન રિસીવ ન થતા તેમણે પાડોશીને ફોન કર્યો હતો. પાડોશી અને મેડિકલ કોલેજનો સ્ટાફ એકત્ર થઈ દરવાજો તોડતા ડો.શોભાનો મૃતદેહ બેડ …
Read More »મેટ્રોમાં લાઇવ જુઓ મેટ્રોમાં જોવા મળેલી એક છોકરી તેના વર્તનથી લોકો સીટ ખાલી કરી રહ્યા છે
ગ્રેટર નોઈડાઃ ફિલ્મ ‘ભૂલ ભુલૈયા’ની ‘મંજુલિકા’ના ગેટઅપમાં મેટ્રોમાં જોવા મળેલી એક છોકરી વીડિયો નોઈડા સેક્ટર 148 મેટ્રો સ્ટેશનનો છે
Read More »ફાઇનાન્સ પેઢીની યુવતીના ફોન યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી
મોરબી પોલીસે હનીટ્રેપકાંડનો પર્દાફાશ કર્યો હતો મોરબીના જૂના દેવળિયા ગામના એક યુવકને હનીટ્રેપમાં ફસાવી 10 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી. પોલીસે આ મામલે એક યુવતી સહિત ચાર આરોપીની ધરપકડ કરી હતી. આરોપી યુવતી ફાઇનાન્સ પેઢીની કર્મચારી હોવાનું કહીને યુવકને લોન માટે વારંવાર ફોન કરતી હતી. બાદમાં એક આરોપીએ યુવકને ધમકાવ્યો …
Read More »ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપરરાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું
વિસનગર તાલુકાના એક ગામમાં ઘરમાં સૂઈ રહેલી 17 વર્ષીય કિશોરી ઉપર દુષ્કર્મ આચરવાામાં આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપી રાત્રે 11 વાગ્યે ઘરમાં ઘૂસી બળજબરીપૂર્વક કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીનું નામ વાઘેલા વિશાલ ગોવિંદસિંહ છે. એટલુ જ નહી આરોપી કિશોરીનો પીછો કરી પોતાની સાથે ભાગી જવા માટે પણ દબાણ …
Read More »અમદાવાદના તમામ અર્બન હેલ્થ સેન્ટરોમાં વેક્સિનેશન શરૂ, મનપાને કોવિશિલ્ડ-કોવેક્સિનના કુલ 43 હજાર ડોઝ અપાયા
આજથી તમામ અર્બન હેલ્થ સેન્ટરો પર વેક્સિનેશન શરૂ કરાયું છે. સરકાર તરફથી કોવિશિલ્ડ અને કો-વેક્સિનનો જથ્થો આપવામાં આવ્યો છે. સરકાર તરફથી કોવિશિલ્ડના 18 હજાર ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે 25 હજાર ડોઝ કો-વેક્સિનના આપવામાં આવ્યા છે. વિદેશમાં કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે જે પણ લોકોને વેક્સિનનો …
Read More »એમેઝોને ભારતમાં શરૂ કરી છટણી બરતરફ કરાયેલા કર્મચારીઓને ઈ-મેલ મોકલવામાં આવ્યો છે
એમેઝોનમાંથી કાઢી મૂકવામાં આવેલા કર્મચારીઓને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો છે. કર્મચારીઓને જોબ પોસ્ટિંગ અંગે કોઈ વધુ સ્પષ્ટતા માટે નિયત તારીખે લીડ ટીમનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. આર્થિક મંદીના કારણે એમેઝોન છટણી એમેઝોનના સીઈઓ એન્ડી જેસીએ પુષ્ટિ કરી છે કે કંપનીમાં છટણી થશે. JC એ જાહેરાત કરી કે છટણીથી 18000 …
Read More »સોશિયલ મીડિયામાં કરેલી પોસ્ટે જીવ લીધો
સોશિયલ મિડીયા ઉપર પોસ્ટ મુકવા મામલે ચોટીલામાં કરપીણ હત્યા થઇ છે. ચોટીલા ચામુંડા રોડના પાછળના ભાગમાં સાંજે મફતિયા પરામા રહેતા એક યુવકને તેના ઘર પાસે છરી માર્યાનો બનાવ બન્યો હતો. તેમજ ઘાયલ યુવકને પ્રથમ રેફરલ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઘાયલ યુવકની હાલત ગંભીર હોવાથી ડોક્ટરે રાજકોટ રીફર કર્યો …
Read More »