KUTCH NEWS

૧૮ મી લોકસભા ભારત સરકારની પેટ્રોલીયમ અને ગેસ સમિતિમાં કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સદસ્ય

૧૮મી લોકસભા માં ભારત સરકારે ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. તેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસમાં કચ્છ ના લોકસભા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ને સમિતિ સભ્ય બનાવાયા છે. લોકનાયક નરેન્દ્રમોદી સાહેબના ત્રીજા કાર્યકાળમાં વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે ૨૪ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓ ની રચના કરવામાં આવેલ છે. પેટ્રોલીયમ અને નેચરલ …

Read More »

મેજર પોર્ટનાં કામદારોની દિવાળી સુધરશે,પગાર સુધારણા નાં એગ્રીમેન્ટ પર સહી સિક્કા થયા

જાન્યુઆરી – ૨૦૨૨ થી લાગુ થનાર વેજ બોર્ડનાં મેમોરેન્ડમ ઓફ સેટલમેન્ટ પર આજરોજ તારીખ ૨૭-૦૯-૨૦૨૪ નાં રોજ મુંબઈ ખાતે સહી સિક્કા થયા છે અને છેલ્લા ઘણા સમયથી વિલંબિત આ મુદા નું સુખદ નિરાકરણ આવેલ છે. આગામી તહેવારોની મોસમ પહેલા જ પગાર સુધારણા નો સુખદ અંત આવતા દીનદયાળ પોર્ટનાં હજારો કર્મચારીઓ …

Read More »

કોમર્શીયલ રીતે સ્‍પર્ધાત્‍મક ગરબાઓના આયોજકો માટે જાહેરનામું બહાર પડાયું

ભુજ, આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્‍છ જિલ્‍લામાં આગામી તા.૦૩/૧૦/૨૦૨૪ થી તા.૧૧/૧૦/૨૦૨૪ દરમિયાન તથા તા.૧૨/૧૦/૨૦૨૪ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્‍તારોમાં જિલ્‍લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્‍ટ્રા ગ્રુપોને બોલાવી એન્‍ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્‍પર્ધાત્‍મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય …

Read More »
Translate »
× How can I help you?