‘કામદાર 12 કલાક કામ કરશે પણ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ નહીં કરી શકે‘

by admin
0 comments

‘કામદાર 12 કલાક કામ કરશે પણ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ નહીં કરી શકે‘
કારખાના વિધેયકની ચર્ચા દરમિયાન ઉદ્યોગ મંત્રીએ કહ્યું કે, કામદાર 12 કલાક કામ કરશે, પરંતુ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ નહીં કરી શકે. એટલે દિવસમાં 8 કલાકથી વધુ કામ કરશે તો ઓવરટાઇમના પૈસા પણ મળશે. કામકાજના 6 દિવસ કરતા વહેલા કામના 48 કલાક થઈ જશે તો કામદારને રજા પણ આપવી પડશે અને વેતન પણ આપવું પડશે.

You may also like

Leave a Comment