કલોલના સાંતેજ ગામમાં સાપ કરડતા એક શખ્સનું મોત

by JAYENDRA UPADHYAY
0 comments

કલોલ તાલુકાના સાતેજ ગામે આવેલા કંપનીના ક્વાર્ટરમાં એક આધેડને સાપ કરડયો હતો જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો  હતા  ત્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ અંગે પોલીસે તપાસ ચલાવી છે.આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ પાસેના સાતેજ ગામે ડાયરોસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આવેલા ઓરડીમાં રહેતા સુખલાલ શશીરામ બસ  ઉંમર વર્ષ ૫૨ ને સાપ કરડયો હતો જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું બનાવ અંગે પોલીસ ને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી તપાસ ચલાવી છે.

You may also like

Leave a Comment