આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા પૂર્વ કચ્છ ના રાપર તાલુકા ના બાલાસર પોલીસ મથક હેઠળના સરહદી વિસ્તાર ના લોકો સાથે આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર દ્વારા સરહદી સુરક્ષા ને અનુલક્ષીને લોક સંવાદ યોજાયો હતો જેમાં આંતરરાષ્ટ્રીય સરહદ ને લગતા વિવિધ પ્રશ્ર્નો અંગે લોકો સાથે પ્રશ્નોત્તરી કરી હતી
આજે રાપર તાલુકાના નાગપુર લોદ્રાણી ગામે સરહદી વિસ્તારમાં મુલાકાત લેતા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર સાહેબ બાલાસર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એસ.વી.ચૌધરી વિક્રમ દેસાઈ પ્રકાશ ચૌધરી અશોકભાઈ સોલંકી મહેશ ઢીલા દુર્ગાદાન ગઢવી હરપાલસિંહ રાણા અધ્યક્ષતામાં નાગપુર ગામે મિટિંગ નું આયોજન કરવામાં આવેલ જેમાં નાગપુર લોદ્રાણી અને બાલાસર શીરાનીવાંઢ માંનાણીવાઢ વેરસારા વગેરે ગામોના ગ્રામજનો આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ
પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર નું સન્માન નાગપુર ગામના ગ્રામજનો અને આજુબાજુના ગ્રામજનો દ્વારા છાલ અને પુષ્પોથી કરવામાં આવ્યું
લોદ્રાણી ગ્રામ પંચાયતના પૂર્વ ઉપ સરપંચ માયાભાઈ પુંજાભાઈ
બાલાસર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ દાનાભાઈ પટેલ ચાવડા રામજીભાઈ સબરાભાઇ મહામંત્રી રાપર તાલુકા ભાજપ
પૂર્વ સરપંચ શિરાવાઢ ધનજીભાઈ મોતીભાઈ
પૂર્વ સરપંચ નટુભા સોઢા વેરસારા ગ્રામ પંચાયત વાલજીભાઈ પટેલ બાલાસર
ધૈડા દિલીપભાઈ માયાભાઈ
પરમાર પરબતભાઈ પાંચાભાઇ
રજપુત સમાજના પ્રમુખશ્રી
બારી ભાણાભાઈ પતાભાઈ
બારી ભીમભાઈ મુરાભાઇ
રબારી વાલાભાઈ ડાયાભાઈ
રબારી ખોડાભાઈ સોમાભાઈ
રાયમલભાઈ પ્રભાભાઇ
મોમાયા ભુરાભાઈ બારડ
ધૈડા વેલા ભીખા
ધૈડા ભુરાભાઈ જીવા
પ્રવીણ રામજી પરમાર
દિનેશ કરસન ધૈડા
ચાવડા અરવિંદ ખીમા
ઉપરોક્ત આગેવાનો હાજર રહેલ હતા
સાહેબ શ્રી ની અધ્યક્ષતામાં પાણીના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી અને ગામમાં વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી
વિશેષ કે સરહદી વિસ્તાર હોવાથી બહારના માણસો કોઈ આવતા હોય કે શંકા શંકાસ્પદ હોય તો તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા સૂચનો કરવામાં આવ્યા
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …