કોંગ્રેસે ગુજરાતના 7 ઉમેદવારો જાહેર કર્યા,કચ્છ બેઠક માટે નિતેશ લાલનના નામની જાહેરાત

by JAYENDRA UPADHYAY
0 comments

કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

કચ્છ- નીતિશ લાલન

બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર

પોરબંદર-લલિત વસોયા

બારડોલી-સિદ્ધાર્થ ચૌધરી

વલસાડ- અનંતપટેલ

અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા

અમદાવાદ પશ્વિમ ભરત મકવાણા

 

You may also like

Leave a Comment