4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી 19 જુલાઇએ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

4 દિવસ રાજ્યમાં જામશે વરસાદી માહોલ4 દિવસ     ભારેથી અતિભારે વરસાદની આગાહી

આજે દ.ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી   પોરબંદર,જૂનાગઢ,ગીરસોમનાથમાં આગાહી

નવસારી,વલસાડ,છોટાઉદેપુર,દાહોદમાં આગાહી   19 જુલાઇએ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી જુલાઈના અંત સુધીમાં ગુજરાત સહિત દેશના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે.

અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતુ કે, આગામી દિવસોમાં વરસાદ થવાની સંભાવનાઓ છે. સોમવાર સુધી છૂટાછવાયો વરસાદ વરસી શકે છે. મોટાભાગે દક્ષિણ ગુજરામાં વરસાદ રહેવાની શક્યતાઓ છે.

વરસાદી સિસ્ટમના કારણે 18, 19 અને 20 તારીખે વરસાદ રહેશે જ્યારે 19મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. આ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદની સાથે ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે.

17થી 20 જુલાઈમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થશે. મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, ખેડા, નડીયાદ, વડોદરામાં ભારે વરસાદની શક્યતા રહેશે

About chanchal bhuj bhuj

Check Also

રાજ્યપાલ અને મુખ્યમંત્રીની રાજ્યના તમામ કલેક્ટર્સ અને ડીડીઓ સાથે ગાંધીનગરમાં પ્રાકૃતિક કૃષિ ચિંતન બેઠક

આગામી પાંચ વર્ષમાં આપણા ગુજરાતને સંપૂર્ણ પ્રાકૃતિક ગુજરાત બનાવીએ : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી —————– …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »