ગુજરાત: હવેથી રાજ્યની 32 જિલ્લા કોર્ટની કાર્યવાહીનું કરાશે જીવંત પ્રસારણ, હાઇકોર્ટના ચીફ જસ્ટિસે જીવંત પ્રસારણની તૈયારી કરવા સૂચન કર્યું, જાતીય સતામણી અને પોક્સોના કેસ જીવંત પ્રસારણમાં બાકાત રહેશે, જીવંત પ્રસારણમાં મીડિયા પણ સામેલ નહીં થાય

રાજ્યના પોલીસ વડાશ્રીએ તમામ પોલીસ કમિશ્નરશ્રી, રેન્જ વડાશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી …