કચ્છમાં હીટવેવ તથા ગરમીના વાતાવરણ વચ્ચે મતદારોની સુવિધા માટે મેડીકલ ટીમ મતદાન મથકોમાં ખડેપગે સેવારત રહી

by JAYENDRA UPADHYAY
0 comments

કચ્છ જિલ્લામાં શાંતિપૂર્ણ ચાલી રહેલી મતદાનની પ્રક્રિયા દરમિયાન હીટવેવ તથા ગરમીના માહોલમાં મતદારોની સુવિધા માટે ખાસ આરોગ્યની ટીમ મેડીકલ કીટ સાથે દરેક બૂથ પર મૂકવામાં આવી છે. આ મેડીકલ ટીમોએ મતદારોને જરૂર પડે તો પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સજ્જતા સાથે ઓ.આર.એસ તેમજ સામાન્ય બીમારી માટેની દવાઓ સહિતની સારવાર ઉપલબ્ધ કરાવી હતી. લોકશાહીના પર્વમાં આરોગ્યકર્મીઓએ પણ સેવસુવાસ પ્રસરાવીને લોકશાહીના પર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હત

You may also like

Leave a Comment