કોંગ્રેસે લોકસભા ચૂંટણી-2024 માટે ગુજરાતના 7 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
કચ્છ- નીતિશ લાલન
બનાસકાંઠા- ગેનીબેન ઠાકોર
પોરબંદર-લલિત વસોયા
બારડોલી-સિદ્ધાર્થ ચૌધરી
વલસાડ- અનંતપટેલ
અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તા
અમદાવાદ પશ્વિમ ભરત મકવાણા
“શ્રી રૂદ્રેશ્વર પેટ્રોલપંપ, માંડવી માંથી ૭૧,૯૩,૫૩૫/- ની ઉચાપત કરી નાશી ગયેલ આરોપીને મુંબઇ(મહારાષ્ટ) ખાતેથી લોકલ …